અમિત ત્રિવેદી
રચિત ગઝલ અને ગીત

અમે વડોદરાના રહેવાસી …..

અમે વડોદરાના રહેવાસી …..

અમે  વડોદરાના  રહેવાસી,અમે  વડનગરીના રહેવાસી

એક    બીજાને  કેમ   છો  પૂછી   હસ્તો   રમતો  માણસ
સયાજીરાવનો   વારસ  થઈને   વટથી   ફરતો માણસ

સાત   સાત  સૂરો    લઇને   મધ્યે   ઘૂઘવે    સૂરસાગર
નોરતામાં     જોબન    ઘૂમે     પગમાં    પ્હેરી    ઝાંઝર

એક   એકથી   સવાયો   થઇને  ડગલું   ભરતો   માણસ
એકેક   ઘરમાં   આશની   વાટે    દીવો   કરતો   માણસ

ધોમ  ધખતા  વૈશાખ  મહીં   આ   બળબળતો   માણસ
એકબીજાનો   છાંયો  થાવા   વડલો    બનતો    માણસ

સત્યમ     શિવમ  સુન્દરમથી     ગુંજે    ઘુંમટ     ગોળ
સગપણ   સઘળાં   ભેગા    થઈને   થાતાં    ઓળઘોળ

- અમિત ત્રિવેદી

<!–[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE GU MicrosoftInternetExplorer4 <![endif]–><!–[if gte mso 9]> <![endif]–> <!–[endif]–>

અમે વડોદરાના રહેવાસી …..

અમે વડોદરાના રહેવાસી

અમે વડનગરીના રહેવાસી

હેલ્લો વડોદરા ! કેમ છો વડોદરા ?

એક બીજાને કેમ છો પૂછી ફરતો હરતો માણસ

સયાજીરાવનો વારસ થઈને વટથી ફરતો માણસ

સાત સાત સૂરો લઇને મધ્યે ઘૂઘવે સૂરસાગર
નોરતામાં જોબન ઘૂમે પગમાં પ્હેરી ઝાંઝર

એક એકથી સવાયો થઇને ડગલું ભરતો માણસ
એકેક ઘરમાં આશની વાટે દીવો કરતો માણસ

વૈશાખી બપ્પોરે આભથી ઝરતો બળબળતો અંગાર

એકબીજાનો  છાંયો  થાવા  વડ  થઇ  કરતો ટંકાર

સત્યમ શિવમ સુન્દરમ નાદથી ગુંજે ઘુમ્મટ ગોળ
સગપણ સઘળાં ભેગા થઈને થાતાં ઓળઘોળ

- અમિત ત્રિવેદી

Advertisement

15 Responses to “અમે વડોદરાના રહેવાસી …..”

  1. I was born and broughtup in Baroda and that too at the pick Rajwadi time,so even leaving that city for 55 years In feel Baroda is my motherland.

    kaushik

  2. Amitsir,

    Though I am not from Vadodara but composition is too good. I wish you could write the same for Pune City.

    Regards,
    Nikhil

  3. Tamara Geet ma to ada Vadodara ne prit – mit – jeet vase che ji……… u r the very very few of the lucky ones who have Vadodara as your life line since more than 45 years almost ………..

  4. Very nice Geet on wonderful city of Vadodara!
    Sudhir Patel.

  5. waaah ! maja aavi gai ! ” Ame vadodara na vidhyapith na sapna saravnara ” geet pachhi kharekhar aapna sheher ne jarur hati aavaa koi geet ni.

  6. ghanu j maja nu amitbhai,thodik j bhulai gayeli yado taji thai gai.
    Abhar

  7. તમારાં બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  8. આપની રચનાઓ હૃદયસ્પર્શી રહી ચી. છેલી બે રચનાઓ વધુ સારી છે. – રાજેશ ઠાકર, અમદાવાદ

  9. આપની રચનાઓ હૃદયસ્પર્શી રહી છે છેલ્લી
    બે રચનાઓ વધુ સારી છે. – રાજેશ ઠાકર, અમદાવાદ

  10. amit sir bahu saras chhe ,keep it up
    regard
    madhav

  11. My dad and me enjoyed your poetry about vadodara very much.
    Make another poetry about college days about Vadodara. Your poetry is amazing. We always enjoy them. Keep u the good work

  12. Amit bhai,
    hu Pan vadodaraani chhu, aapani
    rachanao bahu saras chhe ane temaay
    vadodara nu git ek maatrubhoomini yaada
    taaji karave.ahiyaa America maa to ketalo
    aanandthaay.aakhu vadodara najar saame khadu
    thai gayu,man tyaa pahochi gayu.Vadodarana
    gaurav ane garimaa ne kavyamaa kaayamne
    mate jaalavavaa badal abhinandan.

  13. વાહ અમિતભાઈ…
    સરસ રચના.
    -અભિનંદન.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.